Sunday, September 5, 2010

કેવો મારો વટ પડે છે..........બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.

નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.

પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.

ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.


                                                       -પ્રભાતનાં પુષ્પો

No comments:

Post a Comment